Type Here to Get Search Results !

sad shayari gujarati| गुजराती शायरी

sad shayari gujarati| गुजराती शायरी 

sad shayari gujarati| गुजराती शायरी


રોજ હું પ્હોંચું સમયસર ઊંઘની પાસે
ના નડે વચ્ચે જો તારી યાદનો ઢગલો
__________________________________
ગુજરાતી પ્રેમની શાયરી 2 line

પલમાં વહી જશે જિંદગી
બસ શબ્દો મારી યાદ અપાવશે
ભલે રહીશું એકબીજાંના હૈયાંમાં તો પણ
તારા વગર કેમનું જીવાશે
__________________________________
ગુજરાતી પ્રેમની શાયરી

આજે તારો કોરો કાગળ
બંધ આંખે પણ પૂરો વાંચી લીધો,
પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી
બસ ધબકારો વાંચી લીધો.
__________________________________

ગુજરાતી શાયરી દોસ્તી

કેમ ઝુકાવી દે છે તું,
તારી આંખો નાં પલકારા...
શું તારે રોકી દેવા છે,
હવે હદયનાં ધબકારા...?
__________________________________
અધુરો પ્રેમ શાયરી

તરત જે મળી જાય છે,
એનું મૂલ્ય,
લાંબે ગાળે ઘટી જાય છે...!
__________________________________
ગુજરાતી શાયરી નો ખજાનો

એ પછી સામાન્ય લાગે છે બધું,
બેકરારી હોય છે,
મળવા સુધી.
__________________________________

ગમ ભરી શાયરી

કોઈની પણ સાથે પ્રેમમાં ન પડો અથવા
પ્રેમની અભિવ્યક્ત ન કરો ચાર દિવસના
સુખ કરતા આખા જીવનની એકલતા વધારે
ઈચ્છવા યોગ્યક
__________________________________
ગુજરાતી દર્દ ભરી શાયરી sms

લમ હવે ઉપડતી નથી
શબ્દો હવે લખાતાં નથી
લાગણીઓ પણ સંતાકૂકડી રમે છે
મૌનને સમજી લેનારને પણ હવે
અવાજના પડઘા પણ સંભળાતા નથી
__________________________________
Sad Shayari in telugu

દુખ ના થયા એવા અનુભવ કે
જે મળે તેને હાલ પુછુ છું
આંસુ જો ટપકે કોઈ ની આંખે
મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ
__________________________________

ગુજરાતી શાયરી લખેલી sms

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ
ગમે તેવું અમૂલ્ય હોય
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી
__________________________________
કદર શાયરી

સવાલ નથી મારી આંખની ભીનાશનો,
સવાલ છે કોરા રહી ગયેલા દુપટ્ટાના છેડાનો
__________________________________
ગુજરાતી શાયરી બેવફા

ઝીંદગી મળવી એ નસીબ ની વાત છે,
મુત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મુત્યુ પછી પણ કોઈ ના હદય માં
જીવતા રહેવું એ જીંદગી માં કરેલા કર્મ ની વાત છે.
__________________________________
ગમ શાયરી ગુજરાતી 2 line text

સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે,
એ ફેરવી ફેરવીને
મુજ તરફ નજર કરે છે.
__________________________________
યાદ ની શાયરી

શું વાત છે,
આજે આ તરફ પગલાં પડ્યા...!
હું રસ્તામાં મળ્યો,
કે પછી રસ્તો ભુલા પડ્યા ?

एक टिप्पणी भेजें

0 टिप्पणियाँ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad