ગુજરાતી શાયરી સ્ટેટ્સ | Best Gujarati Shayari In Gujrati Text

ગુજરાતી શાયરી સ્ટેટ્સ | Best Gujarati Shayari In Gujrati Text

મારાથી સાવ મને અળગી કરીને ! 
કાયમની કેદ મને આપો... 
અણગમતું આયખું લઇ લ્યોને નાથ., 
મને મનગમતી સાંજ એક આપો.!
_____________________________________

ખમી જજે ઘડીક વાર એ મરણ હજી,  
થોડીક જિંદગી બાકી છે એ દોસ્તો ની છે.
_____________________________________

મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે ભૂંસાવા ક્યાં 
દીધો કક્કો હજી પાટીમાં રાખ્યો છે મલક કંઈ કેટલા ખૂંદ્યા 
બધાની ધૂળ ચોંટી પણ હજુ પણ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે
_____________________________________

Gujarati shayari love

કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે,  
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે
_____________________________________

કોઈ મન થી કરે એવા વહાલ ને શોધુ છું... 
કોઈ હકથી પુછે એવા સવાલ ને શોધુ છું...  
બધાનુ તો પહેલા વિચારૂ છું પણ કોઈ 
મારુ વિચારે એવા ખયાલ ને શોધુ છું...

_____________________________________

સંભારણું બનાવી ને રાખી છે હજી મે,  
ભીની રેત પર પડેલ તારા પગલાંની છાપ ને
_____________________________________

દિલ થી દિલ નો સબંધ હજુ જારી છે 
આપણી વચ્ચેની ભીંત માંય બારી છે સમાજ નો તકાદો છે, 
આપણ બેવ ને બાકી દિલથી તો હંમેશા માટે મારી છે.
_____________________________________

લવ શાયરી

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું
_____________________________________

માણવાને એક તો ક્ષણ જોઈએ, ને પછી એમાંય બે જ્ણ જોઈએ
_____________________________________

ચંદ્ર પણ તેને જોઈને પ્રસન્ન થાય છે, બગીચાના કેળાના ફૂલ જોવામાં આવે છે અને સર્જાય છે, પણ ભગવાનની વિચિત્ર કલા મને જોવાની છે, જે દરેક વસ્તુથી શરમ કરે છે.
_____________________________________

પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ, જેને ઉંઘ આવતી હોય છતાં પણ આંખોમાં પાણી છાંટીને વાતો કરી હોય.
_____________________________________

યાદો મુલાકાતો કસમો અને નિભાવેલી રસમો,આ બધું તો એક રિવાજ છે જિંદગીના પણ ,સાચી મોજ તો ત્યારે આવે છે જ્યારે ગમતી, વ્યક્તિ આપણને માન-સન્માન આપે છે
_____________________________________

Gujarati shayari 2 line

પ્રેમ સંબંધ સિંદુર સુધી પહોંચે,
એવું જરૂરી નથી હોતું,
સાહેબ કેમકે 
મળ્યા વગરનો પ્રેમ
પણ અદ્દ્ભુત હોય છે.
_____________________________________

કરીએ પ્રિત અનોખી,
કે સાંજ પણ શરમાય...
હું હોંઉ સૂરજ સામે,
ને પડછાયો તુજ માં દેખાય ....!!
_____________________________________

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -
વાત કરવી નહીં પણ ,
તમે જ્યારે એમની સાથે વાત -
ન કરી રહ્યાં હોવ તો પણ ,
તમને એમનાંજ વિચારો આવે એ "પ્રેમ" છે.
_____________________________________

ગુજરાતી શાયરી દર્દભરી

તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા...
કદાચ ના મળે બીજો જન્‍મ સાથે...
આ જન્‍મ મારો સંગાથ બની જા...!!
_____________________________________

એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ....
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે....
_____________________________________

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું, બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.
_____________________________________

વિશાળ દરિયા ના ખારા પાણી બનીને શું કરશો? બનવું હોય તો બનો મીઠા ઝરણાં ના “”નીર”” , જ્યાં સિંહ પણ ઝૂકી ને પાણી પીએ છે.
_____________________________________

ગુજરાતી શાયરી જિંદગી

કૃપા બસ એટલી ઈશ્વર થવા દે, તું મારા ઘર ને મારું ઘર થવા દે ઘણી મેહનત કરી છે જિંદગી ભર, હવે પરસેવા ને અત્તર થવા દે…
_____________________________________

સાહેબ, વાસણો પર નામ લખવા નુ મશીન ન શોધાયું હોત તો, આજે કેટલાય પરીવારો સાથે હોત.
_____________________________________

જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
_____________________________________
હે દરિયા-એ-ઇશ્ક હૈ કદમ 👉 થોડો વિચાર ને રાખજે,
આમાં પ્રવેશીને 😍 કોઈને કિનારો માડ્યુ નથી.
_____________________________________

અમે જીવનભર હસવા માટે તૈયાર છીએ 🤗 હસવાની એક જ શરત છે કે તમે સાથે હસો. 👩‍❤️‍👨
_____________________________________

પ્રેમમાં સાથે હોવું જરૂરી નથી 👉 એકબીજાને અનુભવવું ખૂબ જ જરૂરી છે. ❣️
_____________________________________

પ્રેમ પણ એક ભીખ છે, કદાચ ☝️ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે.
_____________________________________

આજે પણ તારા પ્રેમની જ ગુલામીમાં છું.💘
નહિ તો આ દિલ તો ઘણા સમયથી 😎 નવાબ છે.
_____________________________________

પ્રેમ કરવા વાળા હજારો મળી જશે ☝️ સાહેબ
તલાશ એની કરો જે 💞 નિભાવી જાણે.

Post a Comment

Previous Post Next Post